Articles and TV Show on Dental Health Education


ડો. મૌલિક શાહ દ્વારા પ્રસ્તુત ' ધ ગુજ્મોમ શો ‘ - સગર્ભા માતા નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત સૌ પ્રથમ સાપ્તાહિક ટીવી શો. ત્રણ નેશનલ ચેનલ ( ડી.ડી. ગુજરાતી , જી.એસ.ટી.વી. અને વંદે ગુજરાત ) પરથી પ્રસારિત થયેલ છે. અહી ડો. ભરત કટારમલ સાથે નો ફૂલ એપિસોડ રજુ કરેલ છે.


Dr Bharat Katarmal at Gujmom TV Show Full Episode. ડો. ભરત કટારમલ - ગુજમોમ ગુજરાતી ટીવી શો


Jamnagar dentist Dr. Bharat Katarmal at Gujarati TV Gujmom Show Part 1


બાળકોના દુધિયા દાંત વિષે સામાન્ય સમજણ - About Milk Teeth - Part 2 Gujmom - ડૉ. ભરત કટારમલ - જામનગર



બાળકોના દુધિયા દાંત શા માટે મહત્વના છે. why milk teeth are so important - Part 3


બાળકોના દુધિયા દાંતની સંભાળ કયારથી લેવી જોઈએ - when to start care of milk teeth part 4


બાળકની પ્રથમ ડેન્ટલ વિઝીટ - first dental visit of child - part 5


દાંતનો સડો કેવી રીતે થાય છે.- what is dental caries - Part 6


દાંતને બ્રશ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ- Teeth brushing technique part 7


દાંત સડવાના કારણો - causes of dental caries part 8


બાળકો માટે બ્રશ કરવું આનંદદાયક બનાવીએ - how to make child to brush part 9


કઈ ટૂથપેસ્ટ સારી - importance of toothpaste brand part 10


દાંતની તંદુરસ્તીમાં ફ્લોરાઈડનું મહત્વ - importance of flouride in dental health part 11







જામનગરથી પ્રકાશિત થતાં સાંધ્ય દૈનિક "આજકાલ" માં દાંતની તંદુરસ્તી માટે જનજાગૃતિ માટે પ્રકાશિત થયેલ ડો. ભરત કટારમલ દ્વારા કેટલાક આર્ટીકલ


article of dental health education publised in aajkal daily gujarati newspaper by dr. bharat katarmal dentist of jamnagar





You may like these posts: